120
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
હિંડનબર્ગ રિસર્ચે ( Hindenburg Research ) ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે અદાણી જૂથની ( Adani Group ) કથિત નાણાંકીય ગેરરીતિમાં ઉપયોગમાં લીધેલી વિદેશી ફંડ અને કંપનીઓમાં SEBI ચેરપર્સન માધવી પુરી બુચ( Madhabi Puri Buch ) અને તેમના પતિનો પણ હિસ્સો છે.
-
દાવો છે કે ઑફશોર મોરિશસ ફંડની ( Mauritius Fund ) સ્થાપના ઈન્ડિયા ઈન્ફોલાઇનના માધ્યમથી અદાણીના એક ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી.
-
ઑફશોર બરમૂડા અને મોરિશસ ફંડમાં ગુપ્ત ભાગીદારીનો આરોપ
આ સમાચાર પણ વાંચો: Bangladesh Hindus : બાંગ્લાદેશમાં રસ્તાઓ પર ‘જય શ્રી રામ’ના નારા ગૂંજ્યા, હુમલાના વિરોધમાં હજારો હિંદુઓના દેખાવ. જુઓ વિડીયો
You Might Be Interested In