Hindenburg Papers : SEBI ચેરપર્સન પર અદાણી સાથે મિલિભગતનો આરોપ

Hindenburg Papers : ઑફશોર બરમૂડા અને મોરિશસ ફંડમાં ગુપ્ત ભાગીદારીનો આરોપ

by Hiral Meria
Hindenburg Papers SEBI Chairperson accused of colluding with Adani

News Continuous Bureau | Mumbai

Hindenburg Papers

  • હિંડનબર્ગ રિસર્ચે ( Hindenburg Research ) ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે અદાણી જૂથની ( Adani Group ) કથિત નાણાંકીય ગેરરીતિમાં ઉપયોગમાં લીધેલી વિદેશી ફંડ અને કંપનીઓમાં SEBI ચેરપર્સન માધવી પુરી બુચ( Madhabi Puri Buch ) અને તેમના પતિનો પણ હિસ્સો છે.

  • દાવો છે કે ઑફશોર મોરિશસ ફંડની ( Mauritius Fund ) સ્થાપના ઈન્ડિયા ઈન્ફોલાઇનના માધ્યમથી અદાણીના એક ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હતી.

  • ઑફશોર બરમૂડા અને મોરિશસ ફંડમાં ગુપ્ત ભાગીદારીનો આરોપ

આ સમાચાર પણ વાંચો:  Bangladesh Hindus : બાંગ્લાદેશમાં રસ્તાઓ પર ‘જય શ્રી રામ’ના નારા ગૂંજ્યા, હુમલાના વિરોધમાં હજારો હિંદુઓના દેખાવ. જુઓ વિડીયો

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More