ટમેટામાં લાલચુ વેપારીઓનો લાલ ચટક નોફો. ખેડૂતો પાયમાલ અને લોકોનાં ઘરનું બજેટ બગડ્યું. જાણો પ્રતિ કિલો કેટલા રૂપિયાનો નફો.

by Dr. Mayur Parikh
  • આ વર્ષે ટામેટાની આવક ત્રણ ગણી થઇ હોવાના કારણે ખેડૂતોના ભાવ ઓછા મળી રહ્યા છે
  • ગત વર્ષે ટામેટાની ૧૧,૫૩૦ ક્વિન્ટલ આવક થઇ હતી, જ્યારે આ વર્ષે ટામેટાની આવક 31,797 ક્વિંટલ આવક થઇ છે
  • ખેડૂતોને માત્ર કિલોએ ચારથી પાંચ રૂપિયા માંડ મળી રહ્યા છે.
  • માર્કેટમાં ટામેટાનો જે ભાવ ૨૦ રૂપિયા પ્રતિ કિલો છે
  • ખેડૂતો પાસેથી નીકળીને આ ટામેટા લોકો સુધી પહોંચતા ભાવ દોઢ ગણો વધી જાય છે. કિલો પર પુરા ૧૫ રુપીયા નો નફો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment