Site icon News Continuous Bureau | Mumbai

RBIના નિર્ણયની અસર શરૂ- આ બેન્કે આપ્યો ગ્રાહકોને મોટો ઝટકો, બેન્કે લેન્ડિંગ રેટમાં બેસિસ પોંઈટ વધાર્યા

News Continuous Bureau | Mumbai 

RBI દ્વારા રેપો રેટ(Repo rate) વધારવાની જાહેરાત બાદ ICICIએ મોટો નિર્ણય લીધો છે 

Join Our WhatsApp Channel

ICICIએ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં(External Benchmark Lending Rate) 0.50 ટકાનો વધારો કર્યો છે. 

એટલે કે હવે લોનનો દર(Loan rate) 8.10 થી વધારીને 8.60% કરવામાં આવ્યો છે. 

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટ વધારવાની જાહેરાત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે RBIએ ગઈકાલે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો હતો. હવે તે 4.90 ટકા છે.

આ સમાચાર પણ વાંચો : હવે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ ચૂકવશે ICICI બેંક- જાણો વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version