News Continuous Bureau | Mumbai
દિલ્હી(Delhi)ની જનતાને મોંઘવારી(Inflation)નો બેવડો માર લાગ્યો છે.
પીએનજી(PNG)ની કિંમતમાં 4.5 રૂપિયાનો વધારો થયા બાદ હવે આજે સીએનજી(CNG)ની કિંમતમાં પણ વધારો થયો છે.
દિલ્હીમાં આજથી સીએનજી 2.5 રૂપિયા મોંઘો થયો છે. આ પછી દિલ્હીમાં સીએનજી 71.61 રૂપિયા પ્રતિ કિલોના દરે આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે બે સપ્તાહમાં સીએનજીની કિંમતમાં કુલ રૂ. 11.60 પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : વિધાર્થીઓ માટે સારા સમાચાર: મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં આ વર્ષે 2જી મેથી ઉનાળાનું વેકેશન શરૂ થશે, સરકારે બહાર પાડ્યો પરિપત્ર; જાણો ક્યારથી ચાલુ થશે નવું શૈક્ષણિક વર્ષ
