243
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
ઓમિક્રોનની ઇફેક્ટને પગલે વિવિધ રેટિંગ એજન્સીઓ જીડીપીનો અંદાજ ઘટાડી રહી છે.
હવે આ રેટિગ એજન્સીઓની સાથે આઇએમએફ પણ જોડાયું છે અને તેણે પણ ભારતના જીડીપીના અંદાજમાં ઘટાડો કર્યો છે.
ઇન્ટરનેશનલ મોનિટર ફંડ(આઇએમએફ)એ વર્તમાન નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતનો જીડીપીનો અંદાજ ઘટીને 9 ટકા કર્યો છે.
અગાઉ આઇએમએફએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતનો જીડીપી 9.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
કોરોના બન્યો કાળ, આ રાજ્યમાં એક જ દિવસમાં મૃત્યુઆંક બમણો થયો… જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ
You Might Be Interested In