Site icon News Continuous Bureau | Mumbai

આવકવેરા વિભાગ એક્શન મોડમાં, રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ પર પાડ્યા દરોડા, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુમાં આટલા સ્થળોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન… જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ભારતીય રિયલ્ટી સેક્ટરની કિંગ ગણાતા હિરાનંદાની સમૂહ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડો. નિરંજન હિરાનંદાનીના નેજા હેઠળના રિયલ્ટી સમૂહ હિરાનંદાની ગ્રુપ પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

તપાસ એજન્સીની વિવિધ ટીમોએ મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુમાં લગભગ 24 સ્થળોએ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

કંપની પરિસર અને ઓફિસની સાથે કેટલાક ઉચ્ચ અધિકારીઓના ઘર પર પણ કાર્યવાહી ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : વાહ! ગુજરાતીઓને કોઈ ના પહોંચે, ટેક્સ ચૂકવવામાં પણ અગ્રેસર, 41 ટકા એડવાન્સ ટેક્સ ચૂકવ્યો.. જાણો વિગતે

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version