431
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
ભારત દેશમાં સેક્સ સંદર્ભે વાત કરવી, ચર્ચા કરવી કે પછી ખુલ્લી રીતે બોલવું તે સાંસ્કૃતિક રીતે બેસતું નથી. પરિણામ સ્વરૂપ સેક્સ સંદર્ભે અત્યાર સુધી કોઈ દુકાન ખુલી શકી નથી. જોકે પ્રથમ વખત ગોવામાં સેક્સ ટોયઝ ની દુકાન ખુલી છે. કલંગુટ વિસ્તારમાં આવેલી આ દુકાન નું નામ કામા gizmos છે. આ દુકાનમાં ઈમ્પોર્ટેડ તેમજ દેશી સેક્સ ના રમકડા ઉપલબ્ધ છે.
ઉલ્લેખનિય છે કે ભારત દેશમાં આ વસ્તુઓનો વેપાર બેરોકટોક ચાલે છે પરંતુ લોકો આને છુપાઈને કરે છે. તેમજ આ વસ્તુઓ સારી પણ હોતી નથી જેથી લોકોને ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. આ પરિસ્થિતિમાં અનેક લોકો આવી દુકાન ને આવકારી રહ્યા છે.
You Might Be Interested In
