Site icon

વધુ એક મોટો નિર્ણય- ભારતના આ પગલાંથી વિશ્વ મજબૂર- આ વસ્તુના ભાવ વધશે

News Continuous Bureau | Mumbai

દેશમાં વધતી મોંઘવારી(inflation) પર અંકુશ મેળવવા માટે કેન્દ્રની મોદી સરકાર(Modi Government ) સતત મોટા પગલા લઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ ક્રમમાં, સરકારે હવે તૂટેલા ચોખાની નિકાસ(Export of rice) પર પ્રતિબંધ(Prohibition) મૂક્યો છે.

આની સીધી અસર સમગ્ર વિશ્વમાં થવાની છે કારણ કે ભારત તૂટેલા ચોખાનો સૌથી મોટો નિકાસકાર(Exporter) છે.

આ સાથે સરકારે વિવિધ પ્રકારના ચોખા પર 20% ડ્યુટી લાદવાનો પણ નિર્ણય લીધો છે. 

ચોખાની વધતી કિંમતો(Rice Price) અને ખરાબ ચોમાસાને(Monsoon) ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. જેના કારણે વિશ્વમાં ખાદ્યપદાર્થોની(Food items) મોંઘવારી વધવાનો ભય વધી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર- મુંબઈગરા તૈયાર રહેજો- રીક્ષા-ટેક્સીના વધુ ભાડા ચૂકવવા

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version