186
Join Our WhatsApp Community
મોદી સરકાર દ્વારા દેશના નાણાકીય હિત માટે એક નવી રાષ્ટ્રીય બેંક સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
'Development finance institutions ના નામ હેઠળ આ બેંક મોટા માળખાકીય પ્રોજેક્ટ માટે ફંડ નું કામ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,મોદી સરકારે બજેટમાં જ આવી બેન્કો બનાવવાની ઘોષણા કરી હતી જેને હવે કેબિનેટે પણ મંજૂરી આપી છે.
You Might Be Interested In
