News Continuous Bureau | Mumbai
ઓઈલ કંપનીની યોજના પ્રમાણે પેટ્રોલ-ડીઝલ ખરીદતી વખતે ઈન્ડિયન ઓઈલ સિટી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું જરૂરી છે. આ કાર્ડ દ્વારા દર વર્ષે લગભગ 68 લીટર પેટ્રોલ અને ડીઝલ ફ્રીમાં મેળવી શકાય છે. ઇન્ડિયન ઓઇલ સિટી ક્રેડિટ કાર્ડ એ ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ છે, અને આ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલી ખરીદી પર મેળવે
આ કાર્ડ ઉપયોગી આ રીતે થઈ શકે છે
ઈન્ડિયન ઓઈલ પંપ પર ટર્બો પોઈન્ટ રિડીમ કરીને 68 લિટર સુધીનું ઈંધણ મફત મળી શકે છે .
તેમજ ઈન્ડિયન ઓઈલ પંપ પર ઈંધણ પર 1 ટકા સરચાર્જ માફ કરવામાં આવશે
ઈન્ડિયન ઓઈલ પંપ પર 150 રૂપિયાના ઈંધણની ખરીદી દીઠ 4 ટર્બો પોઈન્ટ કમાવાનો મોકો મળે છે
આ કાર્ડ સાથે, તમને મોલ્સ અથવા સુપર માર્કેટમાં દરેક 150 રૂપિયાની શોપિંગ માટે 2 ટર્બો પોઈન્ટ્સ મળશે.
ઉપરાંત, અન્ય સ્થળોએ કાર્ડની ખરીદી પર 1 ટર્બો પોઈન્ટ મળશે
ઈન્ડિયન ઓઈલ પંપ પર ટર્બો પોઈન્ટ રિડીમ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે
આ સમાચાર પણ વાંચો: આ લિસ્ટ વાંચી લ્યો. આ તમામ ફાઇનાન્સિયલ કામ ડિસેમ્બરમાં કરવાના છે. નહીં તો નાણાંકીય દંડ ભરવો પડશે
પંપ પર રીડેમ્પશન રેટ 1 રૂપિયાની બરાબર 1 ટર્બો પોઈન્ટ છે
લા રિવોર્ડ (ટર્બો) પોઇન્ટને રિડીમ કરીને આ લાભ મેળવી શકાય છે.
ઉપરાંત, MakeMyTrip,EaseMyTrip,IndiGo,goibibo,Yatra.com- 1 ટર્બો પોઈન્ટ = 25 પૈસા પર રીડેમ્પશન રેટ છે
જો તમે BookMyShow, Airtel, Jio, Vodafone ની ચુકવણી માટે આ કાર્ડનો ઉપયોગ કરો છો તો 1 ટર્બો પોઈન્ટ તમને 30 પૈસા કમાઈ શકો છો