Site icon

Indian Oil Citi Credit card : બસ ‘આ’ કામ કરો અને 68 લીટર સુધીનું પેટ્રોલ-ડીઝલ ફ્રીમાં મેળવો..

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ થતી હોવા છતાં હાલ જે ભાવ છે તે ભાવ સામાન્ય માણસના ખિસ્સાને પોષાય તેવા નથી. હવે આ પરિસ્થિતિનો માર્કેટિંગ માટે પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે હેરાન-પરેશાન સામાન્ય લોકો માટે એક દિલાસાના સમાચાર છે. ઇન્ડિયન ઓઇલ એ એક એવી સ્કીમ બહાર પાડી છે જેનાથી લોકોને 68 લિટર પેટ્રોલ મફતમાં મળી શકશે.

petrol diesel price increased in this city by 58 paisa, check latest fuel rates in your city

દેશમાં અહીં પેટ્રોલ 58 પૈસા મોંઘુ થયું, ડીઝલના ભાવ પણ વધ્યા; મુંબઈમાં શું છે ઇંધણના દરો.. અહીં ચેક કરો

News Continuous Bureau | Mumbai

ઓઈલ કંપનીની યોજના પ્રમાણે પેટ્રોલ-ડીઝલ ખરીદતી વખતે ઈન્ડિયન ઓઈલ સિટી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું જરૂરી છે. આ કાર્ડ દ્વારા દર વર્ષે લગભગ 68 લીટર પેટ્રોલ અને ડીઝલ ફ્રીમાં મેળવી શકાય છે. ઇન્ડિયન ઓઇલ સિટી ક્રેડિટ કાર્ડ એ ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ છે, અને આ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલી ખરીદી પર મેળવે

Join Our WhatsApp Community

આ કાર્ડ ઉપયોગી આ રીતે થઈ શકે છે

ઈન્ડિયન ઓઈલ પંપ પર ટર્બો પોઈન્ટ રિડીમ કરીને 68 લિટર સુધીનું ઈંધણ મફત મળી શકે છે .

તેમજ ઈન્ડિયન ઓઈલ પંપ પર ઈંધણ પર 1 ટકા સરચાર્જ માફ કરવામાં આવશે

ઈન્ડિયન ઓઈલ પંપ પર 150 રૂપિયાના ઈંધણની ખરીદી દીઠ 4 ટર્બો પોઈન્ટ કમાવાનો મોકો મળે છે

આ કાર્ડ સાથે, તમને મોલ્સ અથવા સુપર માર્કેટમાં દરેક 150 રૂપિયાની શોપિંગ માટે 2 ટર્બો પોઈન્ટ્સ મળશે.
ઉપરાંત, અન્ય સ્થળોએ કાર્ડની ખરીદી પર 1 ટર્બો પોઈન્ટ મળશે

ઈન્ડિયન ઓઈલ પંપ પર ટર્બો પોઈન્ટ રિડીમ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે

આ સમાચાર પણ વાંચો:  આ લિસ્ટ વાંચી લ્યો.  આ તમામ  ફાઇનાન્સિયલ કામ ડિસેમ્બરમાં કરવાના છે.  નહીં તો નાણાંકીય દંડ ભરવો પડશે

પંપ પર રીડેમ્પશન રેટ 1 રૂપિયાની બરાબર 1 ટર્બો પોઈન્ટ છે

લા રિવોર્ડ (ટર્બો) પોઇન્ટને રિડીમ કરીને આ લાભ મેળવી શકાય છે.

ઉપરાંત, MakeMyTrip,EaseMyTrip,IndiGo,goibibo,Yatra.com- 1 ટર્બો પોઈન્ટ = 25 પૈસા પર રીડેમ્પશન રેટ છે

જો તમે BookMyShow, Airtel, Jio, Vodafone ની ચુકવણી માટે આ કાર્ડનો ઉપયોગ કરો છો તો 1 ટર્બો પોઈન્ટ તમને 30 પૈસા કમાઈ શકો છો

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version