ડોલર સામે રૂપિયો વધુ તૂટ્યો- ઓપનિંગમાં જ પહોંચ્યો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે- જાણો કેટલો આવ્યો ઘટાડો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય ચલણ રૂપિયો(Indian currency rupees) આજે રેકોર્ડ નીચી સપાટીએ આવી ગયો છે.

આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના(Dollar) સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા એટલે કે 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

અમેરિકી ફેડરલ રિઝર્વના(US Federal Reserve) અધિકારીઓએ ગઈકાલે રાત્રે આપેલા નિવેદનથી ડોલરની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે અમેરિકન ડોલર(American dollar) સામે રૂપિયો 32 પૈસા તૂટીને 81.94ની સર્વોચ્ચ નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીની અસર- દેશના આ આઠ મોટા શહેરોમાં ૭-૮૫ લાખ આવાસ વેચાયા વગરના- મુંબઈ સૌથી મોખરે- જાણો આંકડા 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment