અર્થતંત્રને ઝટક- અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને સૌથી નીચી સપાટીએ ખુલ્યો

 News Continuous Bureau | Mumbai

ભારતીય શેર બજારમાં થયેલા ઘટાડાની અસર રૂપિયા પર પણ જોવા મળી રહી છે.

આજે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 21 પૈસા તૂટી 80.12ની સપાટી ઉપર ખુલ્યો છે. 

આ ઘટાડો વિદેશમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલના (crude oil) ભાવમાં વધારો થવાને કારણે થયો છે. 

આ પહેલા શુક્રવારે રૂપિયો 79.87 પર પહોંચી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : શું તમે કદી શરદ પવારને ખુશીથી ઝૂમી ઉઠતાં જોયા છે- કાલની ભારત – પાક મેચ વખતે તેઓનો એક યુવાન ક્રિકેટ ફેન જેવો અવતાર જોવા મળ્યો- જુઓ વિડીયો

Exit mobile version