470
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય ચલણ રૂપિયો ફરી નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે.
શુક્રવારે રૂપિયો 41 પૈસા તુટીને 81.20ના સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે.
આ સાથે રૂપિયો પ્રથમ વખત પ્રતિ ડોલર 81ના સ્તરને પાર કરી ગયો છે.
જાણકારોનું કહેવું છે કે રૂપિયો હજુ વધારે તુટી શકે અને 82ની સપાટી સુધી જઇ શકે છે.
આ પહેલા ગુરુવારે ડોલર સામે રૂપિયો ભારે ઘટાડા સાથે 80.86 ના સ્તર પર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : નોકરીની શોધમાં છો- તો રેલવેમાં નોકરીની તમને છે સુવર્ણ તક- આ રીતે કરો અરજી
You Might Be Interested In