Site icon News Continuous Bureau | Mumbai

શેર બજાર માટે અમંગળ સાબિત થયો મંગળવાર- લાલ નિશાનમાં બંધ થયું માર્કેટ-સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ તૂટ્યા

 News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Inidan share market) માટે મંગળવારનો દિવસ અશુભ સાબિત થયો છે. 

Join Our WhatsApp Channel

નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું, જેના કારણે બજાર લાલ નિશાન(red)માં બંધ થયું છે. 

આજના કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 582 પોઈન્ટ ઘટીને 55,094 સ્તર પર અને નિફ્ટી(Nifty) 156 પોઈન્ટ ઘટીને 16,406 સ્તર પર બંધ થયો છે.

ઓટો, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર સિવાય બેન્કિંગ, આઈટી, મેટલ્સ સહિત અન્ય તમામ સેક્ટર ઘટાડાની સાથે બંધ થયા છે. 

નિફ્ટીના 50 શેરોમાંથી 14 શેર લીલા નિશાનમાં અને 36 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના તમામ 30 શેર 5 લીલા નિશાનમાં અને 25 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

આ સમાચાર પણ વાંચો : શું ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બદલે ટાગોર કે કલામનો ફોટો મુકાશે- RBIએ કર્યો આ ખુલાસો-જાણો શું કહ્યું

Qatar LNG Supply Disruptions India મોંઘો ગેસ ખરીદવા મજબૂર બન્યું ભારત કતારથી સપ્લાય ખોરવાતાં LPG સિલિન્ડરના ભાવ વધવાની શક્યતા, બજેટ પર પડશે સીધી અસર
Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
Exit mobile version