Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાકાળમાં પણ સોનાની ચમક વધી, પીળી ધાતુની આયાતમાં થયો જંગી વધારો ; જાણો વિગતે 

કોરોના સંકટ દરમિયાન ભાવ વધવા છતાં ભારતમાં આ કિંમતી પીળી ધાતુની આયાતમાં જંગી વધારો થયો છે. 

આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ગત મે મહિના દરમિયાન દેશમાં સોનાની કુલ આયાતમાં વાર્ષિક તુલનાએ નવ ગણો વધારો થયો છે અને તેની આયાત 12 ટન નોંધાઇ છે. 

Join Our WhatsApp Channel

મૂલ્યની રીતે જોઇએ તો મે મહિનામાં સોનાની આયાત 67.91 કરોડ ડોલરની રહી છે. નિષ્ણાતોના મતાનુસાર સોનાની આયાતમાં જંગી વૃદ્ધિનું કારણ લો બોઝ ઇફેક્ટર છે. 

ગત વર્ષે મે મહિનામાં 7.63 કરોડ ડોલરની મૂલ્યના સોનાની આયાત થઇ હતી.

ઉલ્લેખનિય છે કે, ભારત સમગ્ર દુનિયામાં ચીન બાદ સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. ભારત દર વર્ષે 700થી 800 ટન સોનાની આયાત કરે છે.

કોરોનાકાળમાં એટીએમ મશીનમાંથી કેશ વિથડ્રોવલમાં થયો આટલા ટકાનો ઘટાડો, આંકડો જાણીને ચોંકી જશો

RBI Plastic currency notes RBIની નવી યોજના શું કાગળની નોટોનું સ્થાન લેશે પ્લાસ્ટિક કરન્સી? જાણો અસલી હકીકત.
Minimum Balance Penalties દેશની પ્રમુખ બેંકોએ મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ ગ્રાહકો પાસેથી રૂ. ૭,૦૮૬.૮૩ કરોડ વસૂલ્યા
Bengaluru Swiggy Zomato Strike Threat આ શહેરમાં ઠપ્પ થઈ શકે છે સ્વિગીઝોમેટોની સેવાઓ ગિગ વર્કર્સ યુનિયને આપ્યું ૧૦ દિવસનું અલ્ટીમેટમ; જાણો શું છે સમગ્ર મામલો..
Price Change 1st August ૧ ઓગસ્ટથી લાગશે મોંઘવારીનો મોટો ઝટકો, તેલ, સાબુ, ટીવી, ફ્રિજથી લઈને કાર સુધીની વસ્તુઓ થશે મોંઘી
Exit mobile version