202
દેશમાં વિદેશી મુદ્રા ભંડાર 8 જાન્યુઆરીએ સમાપ્ત સપ્તાહમાં 75.8 કરોડ ડૉલર વધીને 586.082 અરબ ડૉલરની સર્વોચ્ચ ઉંચાઇએ પહોંચી ગયો છે.
રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર વિદેશી ચલણ સંપત્તિ માં વધારો થવાને કારણે મુદ્રા ભંડારમાં વધારો થયો છે.
આ અગાઉ 1 જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી વિનિમય ભંડાર 4.483 અબજ ડોલર વધીને 585.324 અબજ ડોલરની છેલ્લી ટોચની સપાટીએ નોંધાયું હતું.
You Might Be Interested In
