Site icon

Import Export: ભારતની આયાત અને નિકાસમાં થયો ઘટાડો, જાણો સપ્ટેમ્બરમાં કેવા રહ્યા આંકડા?

Import Export: ભારતની નિકાસ અને આયાતને લગતા એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા એક મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશની નિકાસમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. મીડિયા અહેવાલ અનુસાર, નિકાસ 2.6 ટકા ઘટીને US $ 34.47 બિલિયન રહી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં US $ 35.39 બિલિયન નોંધાઈ હતી.

India's import and export decreased, know how the statistics were in September

India's import and export decreased, know how the statistics were in September

News Continuous Bureau | Mumbai 

Import Export: ભારતની નિકાસ ( india export ) અને આયાતને ( india Import ) લગતા એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા એક મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશની નિકાસમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. મીડિયા અહેવાલ અનુસાર, નિકાસ 2.6 ટકા ઘટીને US $ 34.47 બિલિયન રહી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં US $ 35.39 બિલિયન નોંધાઈ હતી.

Join Our WhatsApp Community

આયાતમાં પણ થયો ઘટાડો

સપ્ટેમ્બરમાં આયાત પણ ઘટી છે. મીડિયા અહેવાલ અનુસાર, ગયા મહિને આયાત 15 ટકા ઘટીને US $ 53.84 બિલિયન થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં US $ 63.37 બિલિયન હતી. જો આપણે વેપાર ખાધની ( trade deficit ) વાત કરીએ તો સપ્ટેમ્બરમાં વેપાર ખાધ 19.37 બિલિયન ડોલર રહી હતી.

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023: ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાનને ICC-BCCI પર ઢોળ્યો દોષનો ટોપલો.. આપ્યું આ મોટું નિવેદન.. જાણો શું છે આ મામલો.. વાંચો વિગતે અહીં.

FY24માં અત્યાર સુધીની નિકાસ અને આયાત

મીડિયા રિપોર્ટ્સ્ મુજબ, ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં નિકાસ 8.77 ટકા ઘટીને 211.4 અબજ યુએસ ડોલર થઈ છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન આયાત 12.23 ટકા ઘટીને US $326.98 અરબ રહી હતી.

 

Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
India China Trade Policy 2026: ચીની કંપનીઓ માટે ભારત ફરી ખોલશે દરવાજા? કડક નિયમોમાં છૂટછાટ આપવાની હિલચાલ તેજ
Gold Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આજે સોનું ₹750 અને ચાંદી ₹1700 થી વધુ સસ્તી થઈ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Gold Price: સોનું ખરીદવાની સુવર્ણ તક! MCX પર કિંમતોમાં મોટો કડાકો, જાણો મુંબઈ-અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું-ચાંદી.
Exit mobile version