Site icon News Continuous Bureau | Mumbai

એક ઘરનું ભાડું 50 લાખ રૂપિયા!! તે પણ માત્ર એક અઠવાડિયા માટે. આ ભારતીય એ ભાડે લીધું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

કોરોનાની મહામારી ને લીધે અચાનક સમાચારમાં ચમકનાર,  કોવીશિલ્ડ વેક્સિન બનાવનાર serum institute ના સીઈઓ અદાર પુનાવાલા એ એક ઘર ભાડે લીધું છે.

આ ઘર લન્ડન ના એક પોશ વિસ્તારમાં આવેલું છે. આગળના ભાડા ની કિંમત એક અઠવાડિયાના પચાસ હજાર પાઉન્ડ છે. એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે તેનું ભાડું એક અઠવાડિયાનું 50 લાખ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે ૨૫૦૦૦ વર્ગ ફીટમાં ફેલાયેલું આ મકાન મેફેર વિસ્તારમાં આવેલું છે.

પોતાના વ્યવસાયિક કારણોથી અદારને વારંવાર લન્ડન જવાનું થાય છે. અને આથી ત્યાં તેણે પોતાના રહેઠાણની વ્યવસ્થા કરી છે.

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version