સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે બુધવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 453.06 અંકની તેજી સાથે 50,749.95 અંકના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 141 અંક ઉપર 15060.10ના સ્તર પર ખુલ્યું છે.
મંગળવારે શૅર બજાર વધારા સાથે બંધ થયું હતું.
સેન્સેક્સ 447.05 અંકની તેજી સાથે 50296.89ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 157.55 અંક મજબૂત થઈને 14919.10ના સ્તર પર બંધ થયું હતું.