Site icon

જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરનું કોરોના યોદ્ધા તરીકે સન્માન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કારુળકર પ્રતિષ્ઠાન આ સામાજિક સંસ્થાના પ્રમુખ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરને કોરોના યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા અને સામાજિક સેવાનો વારસો ગળથૂથીમાં જ  મેળવનારા પ્રશાંત કારુળકરને  કોરોના મહામારીમાં જુદા-જુદા પ્રકારે સમાજને મદદ કરવા બદલ સન્માનવામાં આવ્યા છે. શુક્રવાર 3 સપ્ટેમ્બરના તેમનું મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં સન્માન કરવામાં આવ્યું હતું.

દેશમાં ઑગસ્ટમાં GST કલેક્શન રેકૉર્ડ બ્રેક, તો પેટ્રોલ-ડીઝલના દરમાં રાહત કેમ નહીં? વેપારીઓનો કેન્દ્ર સરકારને સવાલ; જાણો વિગત

કોરોના જ્યારે પિકટાઇમ પર હતો અને લૉકડાઉનમાં અનેક લોકોને ઘર ચલાવવાથી લઈને દવા ખરીદવાનાં પણ ફાંફાં પડી રહ્યાં હતાં એ સમયે  પ્રશાંત કારુળકરે અન્ન, દવા, ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન બેડ જેવી અનેક પ્રકારની મદદ જરૂરિયાતમંદોને કરી હતી.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version