221
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પેટ્રોલિયમ ઉત્પાદનમાં દેશની અગ્રણી સરકારી કંપની ઇન્ડિયન ઓઇલે છેલ્લા નાણાકીય વર્ષમાં રેકોર્ડ બ્રેક નફો કર્યો છે.
કંપનીએ જારી કરેલા ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 24,184 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે.
ઇન્ડિયન ઓઇલે 31 માર્ચે પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 માટે તેની આવકનું સરવૈયું રજૂ કર્યું હતું.
આ ડેટા પ્રમાણે, 2021-22માં કંપનીએ કુલ આવક અને નફાના સંદર્ભમાં રેકોર્ડ બનાવ્યો છે.
આ વર્ષે કંપનીએ કુલ રૂ. 7,28,460 કરોડની આવક કરી છે, જે તેના પાછલા વર્ષ (2020-21)માં રૂ. 5,14,890 કરોડ હતી.
શું હવે લખનઉ શહેરનું નામ બદલાઈ જશે? મુખ્યમંત્રી યોગીના એક ટ્વીટથી
You Might Be Interested In