Site icon

આ તે કેવી વાત? એક તરફ પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવથી જનતા ત્રસ્ત, ત્યારે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી.. 

News Continuous Bureau | Mumbai 

પેટ્રોલિયમ ઉત્પાદનમાં દેશની અગ્રણી સરકારી કંપની ઇન્ડિયન ઓઇલે છેલ્લા નાણાકીય વર્ષમાં રેકોર્ડ બ્રેક નફો કર્યો છે. 

Join Our WhatsApp Community

કંપનીએ જારી કરેલા ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 24,184 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. 

ઇન્ડિયન ઓઇલે 31 માર્ચે પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 માટે તેની આવકનું સરવૈયું રજૂ કર્યું હતું. 

આ ડેટા પ્રમાણે, 2021-22માં કંપનીએ કુલ આવક અને નફાના સંદર્ભમાં રેકોર્ડ બનાવ્યો છે. 

આ વર્ષે કંપનીએ કુલ રૂ. 7,28,460 કરોડની આવક કરી છે, જે તેના પાછલા વર્ષ (2020-21)માં રૂ. 5,14,890 કરોડ હતી.

શું હવે લખનઉ શહેરનું નામ બદલાઈ જશે? મુખ્યમંત્રી યોગીના એક ટ્‌વીટથી

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version