Site icon News Continuous Bureau | Mumbai

ઇન્કમટેક્સ વિભાગની કડકાઈનો અસર- રિટર્ન ફાઇલ કરવાના છેલ્લા દિવસે બધા દોડ્યા-જાણો કેટલા રિટર્ન ફાઇલ થયા-આંખો પહોળી થઈ જશે.

News Continuous Bureau | Mumbai

આવકવેરાનું(Income tax) રિટર્ન ફાઈલ(Return file) કરવા માટે રવિવાર છેલ્લો દિવસ હતો. 

Join Our WhatsApp Channel

રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં આશરે 44 લાખ ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ(File Income Tax Returns) કરાયાનો અહેવાલ છે. 

જોકે અત્યાર સુધીમાં 5.10 કરોડથી વધારે આઈટી રિટર્ન(IT return) ભરાઈ ચુકયા છે.

એક ઓગસ્ટથી એટલે કે આજથી આઈટી રિટર્ન ફાઈલ(IT return File) કરવા માટે 10000 રુપિયા સુધીનો ફાઈન ભરવાનો વારો આવશે.

ઉલ્લેખનીય છે કે, ડેડલાઈન બાદ પાંચ લાખ અથવા તેનાથી ઓછી આવકવાળા(income earner) આઈટી રિટર્ન ફાઈલ કરવા પર 1000 રુપિયા, પાંચ લાખથી વધારે આવક પર આઈટી રિટર્ન ભરવા બદલ 5000 રુપિયા ફાઈન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ-અમુલ બાદ હવે ગોકુળના દૂધના ભાવમાં પણ થયો વધારો-જાણો કેટલા વધ્યા 

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version