126
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ITR Filing: ભારતની વસ્તી 141.72 કરોડથી વધુ છે. પરંતુ શું તમે જાણો છો કે આટલી મોટી વસ્તીમાં કેટલા લોકો ટેક્સ ( Income tax ) ભરે છે? જો નહીં, તો તમને સાંભળીને આઘાત લાગશે કે 10 ટકાથી ઓછા લોકો ITR ફાઇલ કરે છે. કરદાતાઓની ( taxpayers ) સંખ્યા પણ ઓછી છે. તેમાં પણ સૌથી વધુ ટેક્સ ગુજરાતમાં ( State ITR Filing ) ભરે છે અને સૌથી ઓછા ઉત્તર પરદેશમાં..
ITR Filing: કયા રાજ્યમાં કેટલા ટકા લોકો ટેક્સ ( Tax ) ભરે છે
- ગુજરાત – 9.16%
- મહારાષ્ટ્ર – 8.13%
- આંધ્ર પ્રદેશ – 6.55%
- કર્ણાટક – 5.59%
- રાજસ્થાન – 5.82%
- તમિલનાડુ – 5.31%
- પશ્ચિમ બંગાળ – 4.16%
- મધ્ય પ્રદેશ – 3.40%
- ઉત્તર પ્રદેશ – 2.94%
- બિહાર – 1.75%
આ સમાચાર પણ વાંચો : Bangladesh unrest: બાંગ્લાદેશ ના તખ્તાપલટની અસર ભારત પર, દેશના આ રાજ્યમાં લાગુ થયો નાઇટ કર્ફ્યુ..
You Might Be Interested In