200
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
ટ્વીટરના સીઈઓ જેક ડોર્સી એ પોતાના પહેલા ટ્વીટ ની હરાજી કરી હતી.બે અઠવાડિયા પહેલાં જ જેક ડોર્સી એ પોતે ટ્વીટ નીલામ કરવાની ઘોષણા કરી હતી.અને તેમને તેના ખરીદદાર પણ મળી ગયા હતા.બ્રિજ ઓરેકલના સીઇઓ સીના એસ્તાવી એ ૨૯ લાખ અમેરિકી ડોલર એટલે કે અંદાજે ૨૦ કરોડ રૂપિયામાં આ ડિજિટલ ખરીદ્યું હતું. માર્ચ 2006માં જેકએ,' just setting up my Twitter'. એવું લખીને ટ્વિટ કર્યું હતું.
થોડાક દિવસ પહેલાં જ જેકએ જણાવ્યું હતું કે નીલામી માં મળેલી રકમને બીટકોઈન માં ફેરવી દીધી છે. તેમજ આફ્રિકાની એક સામાજિક સંસ્થા, 'give directlize Africa response,' ને દાનમાં આપી દીધી છે.જે કોરોના સંક્રમિત માં સપડાયેલા આફ્રિકી પરિવારોને મદદરૂપ થાય છે.
You Might Be Interested In