271
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશના સ્ટીલ મેન(Steel Man) તરીકે જાણીતા જમશેદ જે ઈરાનીએ(Jamshed J Irani) આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
તેમણે 86 વર્ષની વયે સોમવારે એટલે કે 31 ઓક્ટોબરની રાતે ઝારખંડના(Jharkhand) જમશેદપુરમાં અંતિમ શ્વાસ લીધા
જમશેદ જે ઇરાનીને દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન(Highest civilian honour) પદ્મ ભૂષણથી(Padma Bhushan) સમ્માનિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઈરાનીને જુન 2011માં સ્ટીલના બોર્ડમાંથી નિવૃત્તિ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ- એક વર્ષમાં આપ્યું 10 ગણું રિટર્ન- સ્ટોક પર મારો એક નજર
You Might Be Interested In