Site icon News Continuous Bureau | Mumbai

જિયોફોન યુઝર્સ મહામારી દરમિયાન કનેક્ટેડ રહી શકે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન પ્રતિ મહિને ૩૦૦ મિનિટ આઉટગોઇંગ કોલ્સ તદ્દન નિ:શુલ્ક આપશે.

દરેક જિયોફોન પ્લાન સાથે બાય-વન-ગેટ-વન

મુંબઈ, 14 મે 2021: જિયોફોન દરેક ભારતીયોને ડિજિટલ લાઇફ પૂરી પાડવાના મિશન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. કોવિડ મહામારીની મહામુશ્કેલીના સમયગાળામાં અમે એટલે કે જિયો દરેક વ્યક્તિ પોતાના સ્વજનો સાથે કનેક્ટેડ રહે એવું ઇચ્છીએ છીએ અને આ સુવિધા દરેક ગ્રાહકને મળે, ખાસ કરીને આપણા સમાજના વંચિત વર્ગને.

Join Our WhatsApp Channel

આ હેતુ સુનિશ્ચિત કરવા, જિયો મહામારીના સમયગાળામાં બે ખાસ પહેલની જાહેરાત કરે છે:

ભાયંદરમાં માછીમારની જાળમાં ફસાઈ વહેલ માછલી. માછીમારે વહેલ માછલીને છોડાવવા 15,000ની જાળી કાપી નાખી

હાલ ચાલી રહેલી મહામારીના કારણે જે જિયોફોન ગ્રાહકો રિચાર્જ નથી કરી શકતા તેમને જિયો રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પ્રતિ મહિને ૩૦૦ મિનિટ (પ્રતિ દિવસ 10 મિનિટ) આઉટગોઇંગ કોલ્સ સમગ્ર મહામારીના સમયગાળા માટે તદ્દન નિ:શુલ્ક આપશે.

આ ઉપરાંત, દરેકને પોસાય તે માટે, જિયોફોન ગ્રાહકના દરેક JioPhone plan રિચાર્જ પર ગ્રાહકને એટલી જ કિંમતનો વધારાનો રિચાર્જ પ્લાન પણ તદ્દન નિઃશુલ્ક મળશે. ઉદાહરણ તરીકે, એક જિયોફોન યુઝર રૂ. 75નો પ્લાન રિચાર્જ કરે છે તો તેમને વધારાના રૂ. 75નો પ્લાન તદ્દન નિઃશુલ્ક મળશે.

દેશનાં આ રાજ્યમાં 18 જંગલી હાથીઓનાં નિપજ્યા મોત, તંત્ર થયું દોડતું
 

હાલના પડકારજનક સમયમાં રિલાયન્સ દરેક ભારતીયની સાથે ઊભા રહેવા માટે પ્રતિબદ્ધ છે અને મહામારીએ ઊભા કરેલા પડકારને પહોંચી વળવા માટે દરેક નાગરિકના પ્રયાસમાં સહભાગી થવા તમામ પ્રયત્નો કરશે.

RBI Scheme Rupee Surge આરબીઆઈની આ યોજનાથી રૂપિયામાં તુફાની છલાંગ, ડોલર સામે જોવા મળી 47 પૈસાની શાનદાર રિકવરી
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Reliance 10 Rupee Ice Cream કેમ્પા કોલા પછી રિલાયન્સે ₹૧૦માં લોન્ચ કરી નવી આઈસ્ક્રીમ, મોટી ડેરી બ્રાન્ડ્સમાં મચી ગઈ દોડધામ!
Sugar Stock Limit કેન્દ્ર સરકારે ખાંડના વેપારીઓ માટે સ્ટોક મર્યાદા ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી, આ તારીખથી લાગુ થશે નવો નિયમ
Exit mobile version