News Continuous Bureau | Mumbai
હાલ આખા વિશ્વનું અર્થતંત્ર ડામરોડ થઈ ગયું છે. અનેક દેશોમાં મોંઘવારી, બેરોજગારી અને ફુગાવાના દરે માઝા મૂકી છે. લોકો અલગ અલગ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેવા સમયે વ્યાજના દરો જે તે દેશની સેન્ટ્રલ બેન્ક અને સરકાર ભેગા મળીને નક્કી કરે છે. એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એક સૂચિ જાહેર કરવામાં આવી છે જેમાં અલગ અલગ દેશમાં હાલ વ્યાજના દર કેટલા ચાલી રહ્યા છે તે જણાવવામાં આવ્યું છે. આ સૂચિ વાંચીને તમે આશ્ચર્યમાં ડૂબી જશો.
અલગ અલગ દેશોમાં વ્યાજની ટકાવારી.
Argentina: 85.98%
Venezuela: 36%
Ukraine: 13.23%
Hungary: 12.5%
Egypt: 10.8%
Brazil: 10.31%
Pakistan: 7.25%
Turkey: 7%
India: 7%
Poland: 6.25%
Romania: 6%
South Africa: 5.96%
Russia: 5.81%
Bangladesh: 5.42%
Indonesia: 5%
Canada: 4.64%
Mexico: 4.43%
South Korea: 4.16%
Israel: 3.84%
UK: 3.75%
Saudi Arabia: 3.7%
Sweden: 3.4%
Australia: 2%
Norway: 2%
Switzerland: 0.94%
China: 0.35%
Bulgaria: 0.02%
Croatia: 0%
Japan: -0.15%
આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન હિંસા: સરકાર વિરોધી પ્રદર્શન કરનાર લોકો હવે સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.