Site icon

શું તમને ખબર છે વિશ્વના અલગ અલગ દેશોમાં અત્યારે કેટલા ટકા વ્યાજ મળી રહ્યું છે? માન્યામાં નહીં આવે… વાંચો આખી સૂચિ અહીં..

દરેક દેશની અર્થતંત્રની ક્ષમતા અનુસાર વ્યાજના દરો નક્કી કરવામાં આવે છે. ત્યારે વિશ્વમાં અમુક દેશો એવા છે જેમાં 80% જેટલું ઊંચું વ્યાજ ચૂકવવામાં આવે છે. વાંચો આજની પરિસ્થિતિ અહીં.

Know the interest rates across globe

Know the interest rates across globe

 News Continuous Bureau | Mumbai

હાલ આખા વિશ્વનું અર્થતંત્ર ડામરોડ થઈ ગયું છે. અનેક દેશોમાં મોંઘવારી, બેરોજગારી અને ફુગાવાના દરે માઝા મૂકી છે. લોકો અલગ અલગ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેવા સમયે વ્યાજના દરો જે તે દેશની સેન્ટ્રલ બેન્ક અને સરકાર ભેગા મળીને નક્કી કરે છે. એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એક સૂચિ જાહેર કરવામાં આવી છે જેમાં અલગ અલગ દેશમાં હાલ વ્યાજના દર કેટલા ચાલી રહ્યા છે તે જણાવવામાં આવ્યું છે. આ સૂચિ વાંચીને તમે આશ્ચર્યમાં ડૂબી જશો.

Join Our WhatsApp Community

અલગ અલગ દેશોમાં વ્યાજની ટકાવારી.

Argentina: 85.98%
Venezuela: 36%
Ukraine: 13.23%
Hungary: 12.5%
Egypt: 10.8%
Brazil: 10.31%
Pakistan: 7.25%
Turkey: 7%
India: 7%
Poland: 6.25%
Romania: 6%
South Africa: 5.96%
Russia: 5.81%
Bangladesh: 5.42%
Indonesia: 5%
Canada: 4.64%
Mexico: 4.43%
South Korea: 4.16%
Israel: 3.84%
UK: 3.75%
Saudi Arabia: 3.7%
Sweden: 3.4%
Australia: 2%
Norway: 2%
Switzerland: 0.94%
China: 0.35%
Bulgaria: 0.02%
Croatia: 0%
Japan: -0.15%

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન હિંસા: સરકાર વિરોધી પ્રદર્શન કરનાર લોકો હવે સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
BMC Elections 2026: મુંબઈ ભાજપ એક્શન મોડમાં! BMC કબજે કરવા 20 સભ્યોની જંગી ટીમની જાહેરાત, જાણો કયા કયા દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
Exit mobile version