Site icon News Continuous Bureau | Mumbai

 રોકાણકારોને રાતા પાણીએ રડાવનારી વીમા કંપની એલઆઇસીએ રળ્યો તગડો નફો- FY2022માં શેરોમાં ઇનવેસ્ટમેન્ટથી મેળવ્યો અધધ આટલા કરોડ રૂપિયાનો પ્રોફિટ

News Continuous Bureau | Mumbai 

LICએ નાણાકીય વર્ષ 2021-22માં શેરોમાં(Shares) ઇનવેસ્ટમેન્ટથી(Investment) 42,000 કરોડ રૂપિયાનો નફો કમાવ્યો છે. 

Join Our WhatsApp Channel

નાણાકીય વર્ષ 2020-21 માં એલઆઈસીએ(LIC) શેરોથી 36000 કરોડ રૂપિયા પ્રોફિટ(Profit) કમાવ્યા હતા. આ રીતે છેલ્લા નાણાકીય વર્ષમાં એલઆઈસી સ્ટોક માર્કેટથી(stock market) 16.6 ટકા વધારે નફો કમાવ્યો છે.

42 લાખ કરોડની સંપત્તિ સાથે LIC દેશની સૌથી મોટી એસેટ મેનેજર(Asset Manager) છે. 

LIC તેની લગભગ 25 ટકા સંપત્તિઓનું રોકાણ(Investment of assets) ઇક્વિટી માર્કેટમાં(equity market) મેનેજમેન્ટ હેઠળ કરે છે. 

એલઆઈસીના મેનેજિંગ ડાયરેક્ટર(Managing director) રાજ કુમારએ(Raj Kumar) આ જાણકારી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  મોંધવારીનો માર-આજથી થઈ રહેલા છે આ મોટા ફેરફાર-તમારા ખિસ્સા પડશે મોટો ફટકો

RBI Plastic Currency Notes ₹૧૦ અને ₹૨૦ ની ખરાબ અને ફાટેલી નોટોની ઝંઝટમાંથી કાયમ માટે મુક્તિ! ભારતમાં જ છપાશે પોલિમર કરન્સી; જાણો તમામ સિક્યોરિટી ફીચર્સ
Ambani Family Visits Siddhivinayak Temple Jio IPO ના ધમાકેદાર લિસ્ટિંગ બાદ અંબાણી પરિવાર સિદ્ધિવિનાયકના ચરણે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા
Anant Ambani Emotional Speech જિયો લિસ્ટિંગ સેરેમનીમાં અનંત અંબાણીનું ભાવુક સંબોધન ભાઈબહેન અને પરિવારના સંઘર્ષને યાદ કરતાં મુકેશ અંબાણીની આંખો છલકાઈ
Mobile PLI Scheme Big Success મોદી સરકારની મોબાઈલ PLI સ્કીમ સુપરહિટ ₹૧૯,૦૦૦ કરોડના ઇન્સેન્ટિવ સામે તિજોરીમાં ₹૩.૨૫ લાખ કરોડનો ટેક્સ ઠલવાયો
Exit mobile version