314
Join Our WhatsApp Community
લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ શેરબજારમાં શેર વેચીને ઐતિહાસિક નફો રળ્યો છે.
ગત 8 મહિનામાં LIC એ 25,908 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે
આ નફો ગત વર્ષના આ જ સમયગાળામાં થયેલા નફા કરતાં ૬૬ ટકા વધુ છે
ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 15,578 કરોડનો નફો થયો હતો.
આખા વર્ષ દરમિયાન એલ.આઇ.સી નો નફો ૩૨ હજાર કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે
You Might Be Interested In