256			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
મોટી આશા સાથે એલઆઇસી(LIC)નો આઇપીઓ(IPO) ભરનારા લોકો માટે માઠા સમાચાર છે.
LICનો શેર પ્રિ-ઓપન(pre-open) માં 13.17 ટકા ડાઉન ચાલી રહ્યો છે. અત્યારે આ શેર 824 રૂપિયામાં મળી રહ્યો છે.

રોકાણકારો(Investors)ને એલઆઇસી આઇપીઓમાંથી રૂપિયા કમાવાની ખૂબ આશા હતી. જોકે, પ્રિ-ઓપનિંગ(pre opening)માં જ શેર ધોવાઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણીની Reliance Industries નામે વધુ એક રેકોર્ડ, હવે ફોર્બ્સની આ યાદીમાં નંબર-1.. જાણો વિગતે
                                You Might Be Interested In