301
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મોંઘવારી(Inflation) વચ્ચે સામાન્ય લોકો માટે આજે રાહતના સમાચાર આવ્યા છે.
આજે ઓગસ્ટ(August)ના પ્રથમ દિવસે કોમર્શિયલ સિલિન્ડર(Commersial cylinder LPG gas)ની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો(Price decreased) કરવામાં આવ્યો છે.
આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 1976.50 અને મુંબઈમાં 1936.50 રૂપિયામાં મળશે.
જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : સતત ચોથી વખત ફોરેક્સ રીઝર્વમાં થયો ઘટાડો- આ સપ્તાહે વિદેશી હૂંડિયામણ આટલા અબજ ડોલર રહ્યું-જાણો આંકડા
You Might Be Interested In