સામાન્ય જનતાને મોટો આંચકો, ફરી એલપીજીના ભાવમાં ઝીંકાયો વધારો; જાણો હવે કેટલા રૂપિયામાં મળશે સિલિન્ડર

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021

બુધવાર

ઘરેલૂ એલપીજી સિલેન્ડરની કિંમતમાં ફરી એક વાર વધારો ઝીકવામાં આવ્યો છે. 

આજે એટલે કે, એક સપ્ટેમ્બરના રોજ 14.2 કિલોગ્રામનો સબ્સિડી વગરનો સિલેન્ડરમાં 25 રૂપિયાનો વધારો થયો છે. 

આ વધારા બાદ દિલ્હીમાં હવે 14.2 કિલોનો સિલેન્ડર 884.50 રૂપિયા થઈ ગયો છે.મુંબઈમાં સબ્સિડી વગરના સિલેન્ડરની કિંમત હવે 884.50 રૂપિયા થઈ ગઈ છે

15 દિવસમાં જ સબસિડી વગરના એલપીજી સિલેન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે.

આ અગાઉ પેટ્રોલિયમ કંપનીઓએ 18 ઓગસ્ટના રોજ ગેસ સિલેન્ડરની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. 

દેશમાં રસીકરણનો નવો રેકોર્ડ: ભારતે એક જ દિવસમાં આટલા કરોડથી વધારે ડોઝ અપાયા, અત્યાર સુધીમાં કુલ 65 કરોડ ડોઝ અપાયા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More