Site icon News Continuous Bureau | Mumbai

ગૃહિણીને મોટો ઝટકો: બજેટ બાદ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો ઝીંકાયો. એક ઝાટકે LPG સિલિન્ડરના વધી ગયા આટલા રૂપિયા. જાણો વિગતે 

કેન્દ્ર સરકારે સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો આપ્યો છે. 

તેલના ભાવમાં સતત વધારાની વચ્ચે સરકારે સ્થાનિક LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડરના 25 રૂપિયા વધાર્યા છે, જ્યારે વેપારી સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયા ઘટાડો કરાયો છે. નવા દરો આજથી લાગુ થશે. 

Join Our WhatsApp Channel

આ પહેલા 1 ફેબ્રુઆરીએ ઓઇલ કંપનીઓએ વેપારી LPG સિલિન્ડર (19 કિલો) ના ભાવમાં પ્રતિ સિલિન્ડરમાં 190 રૂપિયા વધારો કર્યો હતો. 

India Semiconductor Mission 2.0 હવે ડ્રેગન નહીં, ભારત બનશે ગ્લોબલ ચિપ બોસ ₹૧.૨૭ લાખ કરોડનું ‘સેમીકોન ૨.૦’ મિશન બદલશે ગેમ
New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Exit mobile version