રાહત ભેરલું નવું વર્ષ: ઇન્ડિયન ઓઈલએ આપી ભેટ, એલપીજી સિલિન્ડરના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

શનિવાર.

દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે. 

ગેસ કંપનીઓ દ્વારા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.100નો ઘટાડો કરવામાં છે. 

આ ભાવ  ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 102 રૂપિયા ઘટવાથી 1998.5 થઇ છે. 

મુંબઈમાં કોમર્શિયલ ગેસના 19 કિલો સિલિન્ડરની કિંમત હવે 1,948.5 રૂપિયા થઇ છે.

જોકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મુંબઈની તમામ હોટલ, પબ અને બાર માલિકો માટે BMCએ બહાર પાડી નવી માર્ગદર્શિકાઃ આ શરતે વ્યવસાય કરી શકશે. જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More