Site icon News Continuous Bureau | Mumbai

મે મહિનાની શરૂઆતમાં એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો, જાણો નવો ભાવ

સરકારી તેલ કંપનીઓએ 19 કિલોના કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 46 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 

આ ઘટાડા  બાદ દિલ્હીમાં કર્મશિયલ સિલિન્ડરની કિંમત 1595.50 રૂપિયા, ચેન્નઈમાં 1726 રૂપિયા છે. 

Join Our WhatsApp Channel

જોકે 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ  ફેરફાર કરાયો નથી.

શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?

RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
India Satellite Internet Kill Switch સેટેલાઇટ ઇન્ટરનેટના ‘કિલ સ્વિચ’ પર સુનીલ મિત્તલનો મોટો દાવો, સ્ટારલિંકની એન્ટ્રી પહેલા સરકારને કરી ખાસ માંગ
Jensen Huang Nvidia Comeback જેન્સન હુઆંગ વિના Nvidia અધૂરું! સેમ ઓલ્ટમેનની જેમ ફરી CEO ની ખુરશી પર બેસી શકે છે દિગ્ગજ લીડર
Exit mobile version