533
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મે મહિનામાં એલપીજી સિલિન્ડરના (LPG cylinders) ગ્રાહકોને બીજો આંચકો લાગ્યો છે.
આજે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર 3.50 અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર 8 રૂપિયા મોંઘો થયો છે.
આજથી દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ.1003માં તો 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર રૂ.2354, 2306 ઉપલબ્ધ થશે.
અગાઉ 7 મેના રોજ, એલપીજીના દરમાં ફેરફારને કારણે ઘરેલું સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું હતું.
આ સમાચાર પણ વાંચો : કોરોનાની આ વેક્સિનના ભાવમાં થયો ઘરખમ ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે એક ડોઝ, જોઈ લો લેટેસ્ટ કિંમત
You Might Be Interested In