Site icon

વેપારીઓના આક્રોશ સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક 

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,7 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

    મહારાષ્ટ્ર માં વધતા કોરોના ને રોકવા રાજ્ય સરકારે આંશિક લોકડાઉન નો નિર્ણય કર્યો હતો, જેના અંતર્ગત જીવનાવશ્યક વસ્તુ ઓ સિવાય ની તમામ દુકાનો અને પ્રાઇવેટ ઓફીસો બંધ રહેશે. બંધના આદેશથી રોષે ભરાઈ ને મુંબઈ માં,ઠેક ઠેકાણે વેપારી અને દુકાનદારો એ દેખાવો કર્યા હતા અને લોકડાઉન નો ઓર્ડર પાછો  ખેંચવાની માંગ કરી હતી.

       મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ વેપારી ની માંગ પર  વિચાર વિમર્શ કરવા આજે સાંજે 5 વાગે એક બેઠક યોજી છે. વેપારીઓ ના આ અલ્ટીમેટમ અંગે કેબિનેટની બિઝનેસ પેટા સમિતિ આજે બેઠક યોજાશે.

News Continuous analysis : ભાઈ!! આવું કેમ હશે? ટેક્સ ભરનાર દુકાનદારો બંધ. જ્યારે કે રસ્તા પર ફળ વેચનાર નું શું? જાણો સરકારની પરસ્પર વિરોધી દલીલો.. અને લોકોની સાથે થઇ રહેલો અન્યાય.

Gold Price Today: સોનાના ભાવમાં ફરી તેજી, મુંબઈ અને દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52 લાખને પાર, જુઓ લેટેસ્ટ રેટ
Ashishkumar Chauhan: આશિષકુમાર ચૌહાણ: ભારતીય શેરબજારનો ચહેરો બદલનાર ‘ધુરંધર’, જાણો કેવી રીતે NSE ને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Exit mobile version