268
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનાં કારણે ભારતીય શેર માર્કેટમાં વેચવાલીનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે.
BSE માં ટ્રેડિંગ શરૂ થતાં જ સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટી ગયો અને નિફ્ટી 100 પોઈન્ટ અથવા 0.63 ટકા ઘટીને 17,242.75 ના સ્તરે ખુલ્યો.
ITC, Cipla, HDFC લાઈફ, SBI Life Insurance અને Power Grid Corp નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ છે.
Bajaj Finance, Tata Motors, Infosys, HDFC અને Shree Cements નિફ્ટીમાં ટોપ લુઝર છે.
નોંધનીય છે કે સોમવારે જ્યારે અમેરિકાનાં માર્કેટ બંધ થયા ત્યારે નુકસાનીમાં બંધ થયા હતા અને આજે જ્યારે એશિયાના માર્કેટ ખૂલ્યા ત્યારે પણ એ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
અમેરિકામાં ફેડરલ બૅન્કનાં વ્યાજદરોનાં નિર્ણયનું પણ પ્રેશર છે અને ઓમિક્રૉનનાં કારણે રોકાણકારો ખૂબ ગભરાઈ ગયા છે.
You Might Be Interested In