Site icon News Continuous Bureau | Mumbai

કોઈ અમારું સાંભળો!! સ્ટેમ્પ ડ્યુટી પર સવલત ની મુદત વધારો. એમ સી એચ આઈ ની માંગણી…

મહારાષ્ટ્રમાં કોરોનાની અસર ને કારણે રિયલ એસ્ટેટ વેપાર પૂરી રીતે પડી ભાંગ્યો હતો.આ વેપાર ભાંગી પડવાને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તેમજ બિલ્ડર અને દૈનિક રોજગારી મેળવતી  વ્યક્તિઓએ પણ નોકરી ગુમાવી હતી.એવામાં રિયલ એસ્ટેટ અને ફરી વેગવંતુ બનાવવા મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટી પાંચ ટકાથી ઘટાડીને ૨ બે ટકા કરી નાખી હતી.જેને કારણે રિયલ એસ્ટેટ ઝપાટાભેર આગળ વધ્યું,અને સરકારને  કરોડો રૂપિયાની કમાણી થઈ.સાથે જ બિલ્ડરોને પણ ઘણો આર્થિક લાભ  થયો હતો.

Join Our WhatsApp Channel

   આ પરિપેક્ષમાં એમ સી એચ આઈ એ સ્ટેમ્પ ડયુટી ભરવાની મુદત, જે ૩૧ માર્ચ ૨૦૨૧સુધીની હતી. તેને વધારીને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી કરવાની માંગણી કરી છે. એમ સી એચ આઈ ના અધ્યક્ષ નું માનવું છે કે, છેલ્લા છ મહિનામાં પ્રોપર્ટી ખરીદનારની સંખ્યામાં વિક્રમજનક વધારો નોંધાયો છે. માટે જ જો સ્ટેમ્પ ડ્યુટીની મુદત વધારવામાં આવે તો આ પ્રોપર્ટી ખરીદનાર ને  રાહત થશે.

Jio Cheapest Recharge Plans ફક્ત કોલિંગ કરનારા ગ્રાહકોની મજા જિઓ લાવ્યું સસ્તા વોઇસઓન્લી રિચાર્જ પ્લાન, માત્ર ₹147 થી શરૂ થશે કિંમત
India Retail Inflation October 2026 મોંઘવારીએ તોડ્યો 2 વર્ષનો રેકોર્ડ ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો વધીને 6.09% થયો, રિઝર્વ બેંકની 6% ની મર્યાદા વટાવી
ITC Cigarette Price Hike વર્ષમાં બીજી વખત ભાવવધારો ITC એ ગોલ્ડ ફ્લેક સિગારેટના દર વધાર્યા, ચેક કરો ₹125 વાળા પેકેટની નવી કિંમત
RBI Money Transfer Rules બેન્ક ખાતા વગર પૈસા ટ્રાન્સફર કરવાના નિયમોમાં મોટો ફેરફાર, RBI એ જાહેર કરી નવી ગાઇડલાઇન્સ, જાણો NEFT અને કેશ પેઆઉટની લિમિટ
Exit mobile version