ટાટા ક્લીકના ભૂતપૂર્વ સીઈઓ વિકાસ પુરોહિત હવે મેટાનો હિસ્સો બન્યા, કંપનીએ સોંપી આ મોટી જવાબદારી..

Meta appoints Vikas Purohit as head of global business in India

News Continuous Bureau | Mumbai

  • ફેસબુકની માલિકીની મેટાએ ( Meta  ) વિકાસ પુરોહિતને ( Vikas Purohit ) ભારતમાં ( India ) ગ્લોબલ બિઝનેસ ( global business ) ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
  • અમેરિકન જાયન્ટ ટેક કંપની Metaએ મોટી જાહેરાત કરી છે.
  • કંપનીએ વિકાસ પુરોહિતને ભારતમાં ગ્લોબલ બિઝનેસ ગ્રુપ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
  • કંપની તાજેતરના સમયમાં ભારે ખોટનો સામનો કરી રહી છે. આવી પરિસ્થિતિમાં વિકાસની નિમણૂક ઘણી મહત્વપૂર્ણ છે.
  • આ પદ પર રહીને તેમણે મોટી બ્રાન્ડ્સ અને એડવર્ટાઈઝિંગ એજન્સીઓ સાથે મળીને કામ કરવું પડશે, જેથી કંપનીની કમાણી વધે. આ ફિલ્ડમાં પુરોહિતને ઘણા વર્ષોનો અનુભવ છે.