Site icon

શોકિંગ!  એક વર્ષમાં જ બેંકમાં અધધ કરોડ રૂપિયાનું કૌભાંડઃ તો આટલી બેંકોને લાગ્યા કાયમી તાળા. RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો.. જાણો વિગતે,

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) હેઠળ આવતી વિવિધ બેંકોમાં 1 એપ્રિલ, 2021 થી માર્ચ 2022ના સમયગાળામાં અધધધ કહેવાય એમ 60 હજાર 530 કરોડ 59 લાખ 77 હજાર 654 કૌભાંડો(Scams) આચરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગત RTI માં મળી છે.

એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ RTI કાર્યકર્તા અભય કોલારકરે(Abhay Kolarkare) RTIમાં RBI બેંક પાસે માહિતી માંગી હતી. તે મુજબ બેંકમાં થયેલા કૌભાંડ વિવિધ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોમાં(commercial banks) કામ કરતા 2,729 કર્મચારીઓ દ્વારા આચરવામાં આવ્યું હતું. 

એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ RBIએ RTIમાં જણાવ્યા અનુસાર, 2636 બેંકો મર્જ કરવામાં આવી હતી. તેમાંથી મુખ્યત્વે બેંક ઓફ બરોડામાં(Bank of Baroda) 55, કેનેરા બેંકમાં(Canara Bank) 882, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં(Central Bank of India) 82,  ઈન્ડિયન બેંકમાં(Indian Bank) 289, ICICI બેંકમાં 25, યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં(Union Bank of India) 467 બેંક મર્જ કરવામાં આવી હતી. તે જ સમયે, લગભગ 69 બેંકો કાયમી ધોરણે બંધ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતીય મહિલાઓને કોઈ ન પહોંચે!! વિશ્વનું આટલા ટકા સોનાની માલિક તો ફક્ત ભારતીય મહિલાઓ જ… જાણો આંકડો..

2015 થી 2022 (મે 23, 2022) સુધીના પાંચ વર્ષ માટે કુલ 24 બેંકના લાયસન્સ સસ્પેન્ડ(License suspend) કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન RBIના લોકપાલ પાસે 2 લાખ 72 હજાર ફરિયાદો નોંધાઈ હોવાનો પણ ઉલ્લેખ છે.
 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version