Site icon News Continuous Bureau | Mumbai

Isha Ambani: Mukesh Ambani ની દીકરી ઈશા અંબાણી ભારતમાં સૌથી સસ્તુ એસી લોન્ચ કરશે.

Isha Ambani: Mukesh Ambani રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના હોમ એપ્લાયન્સીસ ગ્રુપ દ્વારા એક નવી બ્રાન્ડ તૈયાર કરવામાં આવી છે.

Mukesh Ambani daughter Isha Ambani plans for the cheapest air conditioner.

Mukesh Ambani daughter Isha Ambani plans for the cheapest air conditioner.

News Continuous Bureau | Mumbai

Isha Ambani: Mukesh Ambani રિલાયન્સ જૂથ દ્વારા wyzr નામની બ્રાન્ડ તૈયાર કરવામાં આવી છે હાલમાં જ આ બ્રાન્ડ દ્વારા એર કુલર રજૂ કરવામાં આવ્યું હતું. હવે એર કન્ડિશનર  પણ લોન્ચ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

Isha Ambani: Mukesh Ambani રિલાયન્સ ની યોજના શું છે? 

મુકેશ અંબાણી ની દીકરી રિલાયન્સ રીટેલમાં ( Reliance Retail ) મોટી જવાબદારી પર છે. બજારમાં પગ જમાવવા માટે કંઈક નવું કરવાના નિર્ણય સાથે નવી કંપની લોન્ચ કરવામાં આવી છે જેનું નામ વાઈઝર છે. આ નવી કંપની બહુ જલ્દી એક એર કન્ડિશનર અને સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ન્યૂઝ પોર્ટલ  DNA india દ્વારા આ સંદર્ભે એક રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ એર કન્ડિશન બનાવવા માટે અંબાણી એ વિદેશી કંપની સાથે હાથ મિલાવ્યા છે જ્યાંથી તેમને ટેકનોલોજી મળશે અને તેઓ ભારતમાં સસ્તા એર કન્ડિશનર ( Air conditioner ) લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતનું એર કન્ડિશનર માર્કેટ ઘણું મોટું છે અને તેમાં અનેક નવી બ્રાન્ડ સામેલ છે પરંતુ ભારતનું બજાર દિવસેને દિવસે વિસ્તારી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai news: crime ચોંકાવનારા સમાચાર, મુંબઈ શહેરમાં નકલી નોટ છાપવાનું કારખાનું પકડાયું.

આ સમાચાર સંદર્ભે અત્યાર સુધી રિલાયન્સ દ્વારા કોઈપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.

 

Reliance Independence Biscuits Launch હવે બિસ્કિટ સેગમેન્ટમાં ધૂમ મચાવશે રિલાયન્સ આ રાજ્યથી થઈ શરૂઆત, ₹૫ થી ₹૧૨૫ સુધીના પેક્સ સાથે ૨૮ નવી વેરાઇટી લોન્ચ
Nita Isha Ambani Street Shopping નીતા અંબાણી અને ઈશા અંબાણી કર્જતના બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા પૌત્રપૌત્રી આદિયા અને ક્રિષ્ના સાથે દિવાળીની સ્ટ્રીટ શોપિંગ, વીડિયો વાયરલ
UPI Daily Transactions Cross 1 Lakh Crore તહેવારોની ખરીદીથી ડિજિટલ વ્યવહારોમાં તેજી, પ્રતિ દિવસ સરેરાશ ૮૨.૨ કરોડ ટ્રાન્ઝેક્શન સાથે માસિક મૂલ્ય પહેલીવાર ₹૩૦ લાખ કરોડને વટાવી ગયું
Binance Cyber Attack Crypto Heist પળવારમાં ₹૬૦,૦૦૦ કરોડ ગાયબ! ઇતિહાસની સૌથી મોટી ડિજિટલ ચોરી; બાયનાન્સ હોટ વોલેટ્સમાંથી જંગી ફંડ ટ્રાન્સફર થતાં ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટમાં ગભરાટ
Exit mobile version