News Continuous Bureau | Mumbai
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બિનસત્તાવાર બિરુદ ફરી હાંસલ કરી લીધું છે.
બ્લૂમબર્ગ વિશ્વના સૌથી અમીરોની યાદીમાં મુકેશ અંબાણી 8માં જ્યારે ગૌતમ અદાણી 9માં ક્રમે છે.
ઈન્ડેક્સ અનુસાર, અંબાણીની નેટ સંપત્તિ 99.7 અબજ ડોલર છે જ્યારે અદાણી ગ્રુપના સ્થાપક અદાણીની સંપત્તિનો આંક 98.7 અબજ ડોલર છે.
એટલે કે આ બંને ઉદ્યોગપતિ વચ્ચે સંપત્તિ-ભેદ માત્ર એક અબજ ડોલરનો રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર- નોકરિયાત વર્ગને મોદી સરકારે આપ્યો વધુ એક ફટકો- PF પર આટલા ટકા વ્યાજ મંજૂર કર્યું
