Site icon News Continuous Bureau | Mumbai

નંબર વનની રેસમાં ટકવા બે ગુજરાતીઓ વચ્ચે કાંટાની ટક્કર- આ ઉધોગપતિને પછાડીને ફરી મુકેશ અંબાણી બન્યા એશિયાના નંબર-1 શ્રીમંત

 News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બિનસત્તાવાર બિરુદ ફરી હાંસલ કરી લીધું છે. 

Join Our WhatsApp Channel

બ્લૂમબર્ગ વિશ્વના સૌથી અમીરોની યાદીમાં મુકેશ અંબાણી 8માં જ્યારે ગૌતમ અદાણી 9માં ક્રમે છે.

ઈન્ડેક્સ અનુસાર, અંબાણીની નેટ સંપત્તિ 99.7 અબજ ડોલર છે જ્યારે અદાણી ગ્રુપના સ્થાપક અદાણીની સંપત્તિનો આંક 98.7 અબજ ડોલર છે.

એટલે કે આ બંને ઉદ્યોગપતિ વચ્ચે સંપત્તિ-ભેદ માત્ર એક અબજ ડોલરનો રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર- નોકરિયાત વર્ગને મોદી સરકારે આપ્યો વધુ એક ફટકો- PF પર આટલા ટકા વ્યાજ મંજૂર કર્યું

India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
September Retail Inflation Surges અનાજશાકભાજીના ભાવમાં જોરદાર તેજી! ફૂડ ઇન્ફ્લેશન ૭.૭૪ ટકાને આંબી ગયો જાણો તમારા દૈનિક ખર્ચ પર કેટલી અસર પડશે
Essential Food Commodities Price Rise દિવાળીતહેવારો પહેલાં કરિયાણું મોંઘુંદાટ; અનાજ અને કઠોળના ભાવ વધતાં મધ્યમવર્ગ પર મોંઘવારીનો ડબલ માર
Exit mobile version