240
Join Our WhatsApp Community
- ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બન્યા. પરિવાર માં એક નવા સદસ્ય નુ આગમન થયું. જાણો વિગત.
- અંબાણી પરિવારમાં નાના બાળકનું આગમન થઈ ગયું છે.
- મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતા અંબાણીએ આજે દીકરાને જન્મ આપ્યો છે.
- આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતાએ ગુરુવારે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે.
- આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા.
You Might Be Interested In
