ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બન્યા. પરિવાર માં એક નવા સદસ્ય નુ આગમન થયું. જાણો વિગત..

by Dr. Mayur Parikh

  • ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બન્યા. પરિવાર માં એક નવા સદસ્ય નુ આગમન થયું. જાણો વિગત.
  • અંબાણી પરિવારમાં નાના બાળકનું આગમન થઈ ગયું છે.
  • મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતા અંબાણીએ આજે દીકરાને જન્મ આપ્યો છે.
  • આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતાએ ગુરુવારે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે.
  • આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ થયા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More